આજ રોજ તારીખ 20/10/24 ના રોજ હ્માણી મહિલા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નું એક વાર્ષિક સંમેલન અને સ્નેહી મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા મામલતદાર સાહેબ શ્રી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ સંસ્થા ના સંસ્થાપક ધર્મેશ ભાઈ પંડ્યા દ્રારા રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ની સ્થાપના કરવામા આવી જે સમગ્ર ગુજરાત મા કાર્યરત રહશે
માયાબેન બારોટ. જીગ્નેશ વસાવા. પ્રભાબેન વસાવા.સુશીલાબેન પઢીયાર. રાજેશભાઈ બારોટ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા હતા