અંકલેશ્વરમાં વાહન ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી

 

આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં આજ રોજ ટ્રાફિક ની સમસ્યા દૂર થાય તે માટે વાહન ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી અને શાંતિમય વાતાવરણ રહે તે માટે ફૂટ માર્ચ કરવામાં આવી હતી

Leave a Comment