મર્હુમ અહેમદ પટેલ સાહેબને ખિરાજે અકીદત પેશ કરવા સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, એમેક્ષ આઈ હોસ્પિટલ તથા રોટરી ક્લબ, ભરૂચ નર્મદા નગરી દ્વારા આંખનું નિઃશુલ્ક તપાસ કેમ્પ અંકલેશ્વરની ઝેનિથ હાઈસ્કૂલ ખાતે યોજાયો જેમાં અંકલેશ્વર ના અલગ અલગ વિસ્તારના લોકોએ આ સેવાનો લાભ લીધો હતો
[democracy id="1"]
[adsforwp id="47"]