કોની બેદરકારી ?? વાતાવરણ કેમિકલ યુક્ત બન્યું
અંકલેશ્વર G.I.D.C ની કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં થયું કેમિકલ લિકેજ લોકોમાં ભયનું વાતાવરણ
ઘટનામાં ઘાટા પીળા અને ઓરેન્જ રંગનો ધુમાડો આકાશમાં છવાયો
કંપની બહાર દોડધામ મચી
ઘટનાની તપાસના ચક્રો ગતિમાન થયા