આફ્રિકાને ફાઇનલમાં હરાવી ટીમ ઇન્ડિયા ટી 20 ચેમ્પિયન બની

29/6/24

આજે ફાઇનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને સાત વિકેટ એ હરાવી ટી 20 વર્લ્ડ ચેમ્પિયનશિપ પોતાને નામે કરી ભારે રસાકસી વાળી મેચમાં છેલ્લા બોલ સુધી પ્રેશકો નો શ્વાસ અધર રાખ્યો હતો વિરાટ કોહલી ને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો હતો ભારત અગાઉ 2007 અને 2011માં ચેમ્પિયન બન્યું હતું 13 વર્ષ પછી ભારતે આ ચેમ્પિયનશિપ પાછી પોતાને નામે કરી છે મેચમાં વિરાટ કોહલી અક્ષર પટેલ ની શાનદાર બેટિંગ સાથે ભારતે આફ્રિકાને 177 નો ટાર્ગેટ આપ્યો હતો આફ્રિકાની ટીમ 20 ઓવરમાં કલાસેન અને ડિકોકના પ્રયાસ છતાં 169 રન જ બનાવી શકી હતી ભારતે આ મેચ સાત રનથી જીતી હતી છેલ્લી ઓવર હાર્દિક પંડ્યા એ નાખી હતી ભારત તરફથી હાર્દિક 3 વિકેટ બુમરા 2

વિકેટ અસદીપ 2 વિકેટ અક્ષર પટેલ એક વિકેટ લીધી હતી બુમરા ને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નો એવોર્ડ મળ્યો હતો આ મેચમાં સૂર્યકુમાર યાદવ એ અદભુત કેચ પકડ્યો હતો. જેનાથી ભારતની મેચમાં વાપસી થઈ હતી

Leave a Comment