પત્રકાર એકતા પરિષદ ભરૂચ દ્વારા કલેકટર સાહેબને ચૂંટણી પાસ ના બનવા બાબતે આવેદન આપવામાં આવ્યું

પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા કલેક્ટરશ્રીને સાપ્તાહિક પત્રકારો તંત્રીઓને ચૂંટણી પાસ ના આપવામાં આવતા આવેદન આપવામાં આવ્યું આવ્યું કરવામાં આવશે કલેક્ટર શ્રી તરફથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે બાહેધારી આપવામાં આવી 

Leave a Comment