આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ શ્રી સંજય સિંહ અંકલેશ્વર ખાતે પદયાત્રા કરી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાનું પ્રચાર કર્યું

27/4/24 ના રોજ અંકલેશ્વર માં આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ શ્રી સંજયસિંહ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચેતર વસાવા ના સમર્થન માટે પદયાત્રા કરી હતી અને લોકોને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને વોટ આપવા અને સમર્થન આપવા જણાવ્યું હતું

Leave a Comment