અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી ની રેલી શરૂ થતા પહેલા નગરપાલિકા દ્વારા ઝંડા ઉતારવા આવતા વિવાદ સર્જાયો

અંકલેશ્વરમાં આજરોજ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરતા રેલી પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા ઝંડા ઉતારવા આવતા વિવાદ સર્જાયો હતો

Leave a Comment