અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં 12, લાખ ની ચોરીનો બનાવ બન્યો

અંકલેશ્વર ના કાગડી વાડ વિસ્તાર માં આવેલ જાવેદ મુન્શી નાં ઘરમાં થી અજાણ્યા ઈસમો એ સોના ચાંદી નાં દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજિત 12 લાખ ઉપરાંત ની ચોરી કરી ફરાર થઈ ગયા