જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર આરોપીઓનેપકડી કાયદેસરની કાયયવાહી કરતી અંક્લેશ્વર શહેર” બી ” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષકશ્રી સંદીપસસંહ સાહેબ વડોદરા સવભાગ વડોદરા નાઓ તથા
ભરૂચ પોલીસ અસિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અસિક્ષકશ્રી કુ શલ ઓઝા સાહેબ
નાઓ તરફથી જીલ્લામા અસામાજીક પ્રવ્રુસતઓ ચલાવતા ઈસમો સવરુધ્િ કાયદેસરની કાયયવાહી કરવા
સુચના આપેલ જેઅનુસંિાને પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ભુતીયા અંક્લેશ્વર શહેર “બી“ ડીવીઝન પોલીસ
્ટેશન નાઓના માગયદશયન હેઠળ
અંક્લેશ્વર શહેર “બી”ડીવી.પો.્ટે. પાટય-A ગુ.ર.નં.૧૧૧૯૯૦૬૧૨૪૦૬૨૩/૨૦૨૪
તથા પાટય-A ગુ.ર.નં.૧૧૧૯૯૦૬૧૨૪૦૬૨૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧.૧૨૦(બી) તથા
નોંિણી અસિનીયમ ૧૯૦૮ ની કલમ ૮૨ (એ,બી,સી,ડી) મુજબના કામના આરોપીઓ જમીન વેચાણની
મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકેઉપયોગ કરાવેલ હોય જેઆિારેઆરોપીઓને
પકડી કાયદેસ્રની કાયયવાહી કરવામા આવેલ છે.
પકડાયેલઆરોપીઓ:-
(૧) ઇકબાલ S/O અહમદ મોહંમદ પટેલ જાતે-મુ્લીમ ઉ.વ.૭૦ િંિો-ખેતી રહે-જીતાલી, મોટુફસળયુ
તા.અંક્લેશ્વર જી.ભરૂચ
(૨) શાહજહાં S/O અહમદ હસનજી ભાણા જાતે-મુ્લીમ ઉ.વ.૪૮ િંિો-દરજી કામ રહે- ભાણા
ફસળયુ,જીતાલી તા.અંક્લેશ્વર જી.ભરૂચ.
(૩) વસીમ અકરમ S/O હનીફ મહમદ પટેલ જાતે-મુ્લીમ ઉ.વ.૩૩ િંિો- ખેતી રહે- ખડકી ફસળયુ
જીતાલી તા.અંક્લેશ્વર જી.ભરૂચ
(૪) યુસુફ S/O મહમદ અહમદ ઉમર જાતે-મુ્લીમ ઉ.વ.૫૬ િંિો-વેપાર રહે-મોટુફસળયુજીતાલી
તા.અંક્લેશ્વર જી.ભરૂચ
(૫) મહમદ S/O અહમદ ઇ્માઇલ ઉમર ઉફેભાણા જાતે-મુ્લીમ ઉ.વ.૫૪ િંિો- ખેતી રહે- મોટુ
ફસળયુ,જીતાલી તા.અંક્લેશ્વર જી.ભરૂચ
(૬) સનલેશકુમાર બાલુભાઇ કુબેરભાઇ પટેલ ઉ.વ.૪૯ િંિો.ખેતી રહેમ.ન સી/૪૦૨ ગોલ્ડન પોઇન્સટ સો.સા
જી.આઇ.ડી.સી અંકલેશ્વર તા.અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહેપાટીદાર ફળીયુ જીતાલી ગામ તા.અંક્લેશ્વર
જી.ભરૂચ(૭) સલીમ S/O સુલેમાન મોહંમદ રાવત જાતે-મુ્લીમ ઉ.વ.૬૨ િંિો-મૌલવી રહે- જીતાલી,મોટુફસળયુ
તા.અંક્લેશ્વર જી.ભરૂચ
(૮) મહમદ S/O અહમદ હસનજી પટેલ ઉફે લાલો જાતે-મુ્લીમ ઉ.વ.૫૯ િંિો-ખેતી રહે-પટેલ ફસળયુ,
જીતાલી તા.અંક્લેશ્વર જી.ભરૂચ
(૯) દદનેશભાઈ હ્તીમલભાઈ પ્રેમચંદ જનૈ ઉ.વ-૪૪ રહે-હાલ ૦૭ આદીનાથ સોસાયટી બેન્સક ઓફ બરોડા
પાછળ ્ટેશન રોડ અંકલેશ્વર તા. અંક્લેશ્વર જી.ભરૂચ
કામગીરી કરનાર અધિકારી /કમમચારીના નામ-
પો.સ.ઈ. જી.આઈ.રાઠોડ તથા પો.સ.ઈ. એમ.જી.રાઠોડ તથા અ.હેડ.કોન્સસ.
પ્રસવણભાઈ ડાહ્યાભાઈ તથા અ.હેડ.કોન્સસ. કમલેશભાઈ િુળાભાઈ તથા અ.હેડ.કોન્સસ. મોતીભાઈ રાણાભાઈ
તથા અ.હેડ.કોન્સસ. િમેશભાઈ બાબુલાલ તથા અ.હેડ.કોન્સસ. મુકેશભાઈ મેરાભાઈ તથા અ.હેડ.કોન્સસ.
દકશોરભાઈ નનુભાઈ તથા અ.હેડ.કોન્સસ. સહદેવસસંહ ખુમાનસસંહ તથા અ.હેડ.કોન્સસ. સંટોષભાઈ
દયાશંકરભાઈ તથા અ.હેડ.કોન્સસ. દેવરાજભાઈ સગ્રામભાઈ તથા અ.પો.કો. ઉદયસસંહ નારસંગભાઈ તથા
અ.પો.કો. ઈન્સરજીતસસંહ જીતેન્સરસસંહ તથા અ.પો.કો. કૌશીકભાઈ જસે ીંગભાઈ તથા અ.પો.કો. સવજયભાઈ
સવનોદભાઈ તથા અ.પો.કો. સવશ્વરાજસસંહ સુરપાલસસંહ નાઓ મારફતે કરવામાં આવેલ છે.

Leave a Comment