29/6/24
T20 વર્લ્ડ કપ માં ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ સંન્યાસ ની જાહેરાત કરી એમના ફેન ફોલોવિંગ ને આશ્ચર્યમાં નાખી દીધા હતા રોહિત શર્મા 37 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ટી 20 માંથી ને કહલીએ 35 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ટી 20 માંથી રિટાયરમેન્ટ ની જાહેરાત કરી છે કોહલીના ઇન્ટરનેશનલ ટી 20 કેરિયરમાં 125 મેચમાં 4188 રન 48.7 એવરેજ અને 137 ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે રોહિત શર્માએ t20 કેરિયરમાં 159 મેચમાં 4231 રન 32.0 ની એવરેજ થી 140.9 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે એમણે ભારતીય ટીમમાં ઘણું યોગદાન આપ્યું છે આ સાથે રાહુલ દ્રવિડ નું પણ કચ્છ તરીકેનું કાર્યકર પૂરું થયું છે આ ત્રણ દિગ્ગજો ની રિટાયરમેન્ટની વિદાય ભારતીય ટીમને ન પુરાયતેવી ખોટ લાગશે