કુવૈત માં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયું છે. કુવૈતના ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM 96.3 પર દર રવિવારે હિન્દી કાર્યક્રમ નો પ્રસારણ કરવામાં આવશે કુવૈત ના ઇતિહાસમાં પહેલીવાર હિન્દી માં રેડિયો પ્રસારણ શરૂ કરવા બદલ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરી હતી. આનાથી બંને દેશોના સંબંધોમાં વધુ મજબૂતાઈ આવશે
[democracy id="1"]
[adsforwp id="47"]